વર્ષ 2020 આપણા સૌ માટે ખૂબ જ કઠિન રહ્યું હતું. કોરોના નામની મહામારીએ આખા વિશ્વમાં આતંક મચાવ્યો હતો. ઘણાં લોકોએ આ બિમારીથી પોતાના જીવ ગુમાવ્યા, ઘણાંએ પોતાના સ્વજનો ગુમાવ્યા, ઘણાં દેશોનુ઼ં અર્થતંત્ર ખોરવાઈ ગયુ, ટૂંકમાં બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ બિમારી કે જે, વાઈરસથી ફેલાય છે, તેને ફેલાતી અટકાવવા 3 મહિનાનું સંપૂર્ણ લોકડાઉનContinue reading ““નોર્થપોલ””
Author Archives: APEKSHA VORA
સરનામું???
ચારેય બાજુ નીરવ શાંતિ હતી. માત્રને માત્ર સામેની દિવાલ પર લટકતી ઘડિયાળનો “ટિક…ટિક…” અવાજ આવી રહ્યો હતો, જે રાતના 3 વાગ્યાનો સમય બતાવી રહી હતી. બહાર જેટલી શાંતિ હતી, એટલું જ મીરાંનું મન અશાંત હતું. તેનું મન ઘણું બધું કહેવા માંગતું હતું, અને એટલે જ કદાચ કંઈ જ સ્પષ્ટ કહી શકતું નહોતું. અને હવે કહેContinue reading “સરનામું???”
આયુષી🌺
હેલો,એવરીવન! કેમ છો બધાં, મજામાં ને??? આશા રાખું છું કે બધાં મજામાં હશો. આજે હું તમારી સાથે એક સરસ વાત શેયર કરવા માંગું છું. * એક સાંજે હું ચા પીતાં-પીતાં ટી.વી જોઈ રહી હતી. અને મારી એક ફ્રેન્ડનો ફોન આવે છે. હાય, હેલો ને થોડીઘણી આડીઅવળી વાતો કર્યા પછી તેણે મને કહ્યું, “એ બધું છોડ,Continue reading “આયુષી🌺”
મારો પરિચય.
હેલો! હું અપેક્ષા. હાલ, સ્નાતક કક્ષાએ chemistry ( રસાયણવિજ્ઞાન) વિષય સાથે અભ્યાસ કરુ છું. મારા વિશે કંઈક કહુ તો, મને નવલકથાઓ, કવિતાઓ, ગઝલો વાંચવી, મ્યુઝિક સાંભળવુ, મિત્રો સાથે કોલેજ કેન્ટિનમાં બેસીને ગપ્પા મારવા, સારી સારી ફિલ્મો જોવી, રોજ સાંજે કાનમાં ઈયરફોન સાથે એકલા આંટો મારવા નીકળી જવું, ઘડીભર થોભીને સૂર્યને આથમતો અને વાદળોને રંગ બદલતાંContinue reading “મારો પરિચય.”